Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

હવે ફેસબુકમાં સબ્સ્ક્રિપશન ચાર્જ ફીચર્સ લોન્ચ : ચુકવવો પડશે ચાર્જ !

કેટલાક એક્ટિવ ગ્રુપમાં સામેલ થવા અથવા ગ્રુપના કન્ટેન્ટને એક્સેસ કરવા ચાર્હ આપવો પડશે ફોટો facebook

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક હવે કેટલાંક ગ્રુપ્સ માટે સબસ્ક્રીપ્શન ચાર્જ ફિચર લૉન્ચ કરવા જઇ રહ્યું છે. આ એક્ટિવ ગ્રુપમાં સામેલ થવા અથવા ગ્રુપના કન્ટેન્ટને એક્સેસ કરવા માટે તમારે મહિનાના 340 રૂપિયાથી લઇને 2,044 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. આ મેમ્બરશિપ ફીની શરૂઆતમાં ફક્ત ભોજન બનાવતા અને ઘરને સાફ કરનારા ગ્રુપ માટે હશે.

(11:00 pm IST)