Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કાશ્મીરઃ પથ્થરબાજીને લઇને મોટો ખુલાસોઃ યુપીથી મંગાવાય છે છોકરાઓ

શ્રીનગરઃ યુપીના બે યુવકોને નોકરીની લાલચ આપીને કાશ્મીરમાં પથ્થરબાજી માટે બોલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે બાગપત અને સહારનપુરના બે યુવકોને આ કામની ઓફર અપાઇ હતીઃ યુવકોને જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે ર૦,૦૦૦ મહિનાના વેતન પર ટેલરની નોકરીનું વચન અપાયુ હતું બાદમાં તેઓને પથ્થરબાજી માટે મજબુર કરાયા હતાં બંને યુવકોએ કબુલાત આપી છે કે તેમને નોકરીને બદલે પથ્થર બાજીના કામમાં જોડી દેવાયા હતાં

(4:14 pm IST)