Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વજુભાઇ વાળાએ બેંગ્લોરમાં યોગ કર્યા

રાજકોટઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે આજે વિશ્વ યોગ દિન નિમિતે ન્યુ હોરીઝોન પબ્લિક સ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ યોગ કર્યા હતા તે પ્રસંગની તસ્વીર વજુભાઇ સામાન્ય રીતે દરરોજ સફેદ કપડા જ પહેરે છે કસરતના રંગીન કપડામાં તેમની આ તસ્વીર દુર્લભ છે.

(4:12 pm IST)