Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભારતનું આ રાજ્ય યોગદિવસની ઉજવણીથી અળગું રહ્યું !!

આજે વિશ્વભરમાં યોગની ઉજવણી થઈ રહી છે. ભારતને યોગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. દેશ વિદેશમાંથી લોકો આજે યોગ દિવસની ઉજવણી કરી હતી આખુ વિશ્વ આજે યોગ દિવસ ઉજવી રહ્યુ છે.ત્યારે  ભારતનું એક એવું રાજ્ય છે જે યોગ દિવસની ઉજવણીથી અળગુ રહ્યુ હતુ.  અહીં મોટા ભાગના લોકોને યોગ દિવસનો અણસાર સુદ્ધા નથી. આ રાજ્ય છે મિઝોરમ, જી હા મિઝોરમમાં યોગ દિવસની ઉજવણીમાં નથી જોડાયુ. ઉલ્લેખનીય છે કે, મિઝોરમના ઇસાઇ સમુદાયના લોકો યોગને ઇસાઇ વિરોધી કહીને બહિષ્કાર કરે છે

(2:39 pm IST)