Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કંબોડીયાથી ઈજીપ્ત સુધી વિશ્વ યોગમય

ચોથા વિશ્વ યોગ દિન નિમિતે દુનિયાભરમાં યોગના પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં કંબોડીયાના અંગકોર વેટ, એફીલ ટાવર પેરીસ, આલ્પ્સ પર્વતમાળા- સ્વીત્ઝરલેન્ડ તથા ઈજીપ્તના પ્રખ્યાત પીરામીડ ખાતે પણ લોકોએ યોગ કર્યા હતા.(

(11:53 am IST)