Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મણિપુરની મોઈરાંગથેમ મુક્તામણી દેવી : એક સમયે શૂઝ ખરીદવાના પૈસા નહોતા: હવે કરે છે એક્સપોર્ટ

મણિપુરની મોઈરાંગથેમ મુક્તામણી દેવીની કહાની પ્રેરક અને અનુકરણીય છે તેઓની પાસે એક સમયે પોતાની છોકરી માટે શૂઝ ખરીદવા પૈસા ન હતા. આ કારણે તેમણે શૂઝ બનાવવાનું શરૂ કર્યું હતું અને મુક્તામણી આજે મણિપુરની જાણીતી શૂઝ બિઝનેસવુમન બની ગઈ છે, જે શૂઝનો ઘણો મોટો વેપાર કરે છે. મુક્તામણીનો જન્મ ડિસેમ્બર 1958માં થયો હતો. આજે હાથેથી બનાવેલા શૂઝને ઓસ્ટ્રેલિયા, યુકે, મેક્સિકો અને કેટલાક આફ્રિકાના દેશોમાં એક્સપર્ટ કરવામાં આવે છે.

(11:45 am IST)