Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લદ્દાખની જમીનથી 18 હજાર ફૂટની ઊંચાઈએ કડકડતી ઠંડીમાં ભારતીય જવાનોએ કર્યા યોગ

નવી દિલ્હી :આજે સમગ્ર ભારત યોગમયી બની ગયુ છે. ત્યારે ભારતીય જવાનો પણ પાછળ નથી. યોગ દિવસ પર ભારત-તિબ્બત સીમાં પોલીસ જવાનોએ 18000 ફૂટની ઊંચાઈ પર લદ્દાખની કડકડતી ઠંડીમાં યોગ કર્યા હતા

 આ દ્વારા સેનાના જવાનોએ તમામ લોકોને એક સંદેશ આપ્યો છે કે ગમે તેવી પરિસ્થિતિમાં યોગ કરી શકાય છે. તેમજ શરીરને સ્વસ્થ રાખી શકાય છે. જવાનોની ચારે બાજૂ બરફની ચાદર જોઈ શકાય છે.

(11:42 am IST)