Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

હવે સીમકાર્ડ વગર મોબાઈલથી ફોન કરી શકાશે: ટેલિકોમ વિભાગે ટેલિફોનીને આપી મંજૂરી

નવી દિલ્હી : વાયરલેસ ફોન બાદ હવે સિમાંકરડ વગર પણ મોબાઈલથી વચ્ચાઇટ કરી શકાશે દેશમાં આગામીસમયમાં સિમ કાર્ડ વગર તમારા મોબાઈલથી ફોન કરી શકશો. ટેલિકોમ વિભાગે ઈન્ટરનેટ ટેલિફોનીને મંજૂરી આપી દીધી છે.

મોબાઈલ કંપનીના એપથી કોઈ પણ નંબર પર કોલ થઈ શકશે. એપથી લેન્ડ લાઈન અને મોબાઈલ એમ બન્ને પર કોલ થઈ શકશે. હાલમાં તો ફક્ત એપથી એપ પર જ કોલ કરી શકાય છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ માટે મંજૂરી આપવામાં આવી છે. સ્કાઈપ, વાઈબર સર્વિસીસ હજું પણ બાહર રહેશે.

(11:43 am IST)