Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હોસ્‍પિટલ ખર્ચના ૪૫ દિ'ના દાતા મોહનભાઇ પ્રેરિત

રાજકોટ : આટકોટ હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ભરત બોઘરાએ જણાવેલ કે, હોસ્‍પિટલ ઉદ્‌ઘાટનના દિવસે જ બપોર પછી ચાલુ થઇ જશે. નિભાવ ખર્ચ દૈનિક અઢી લાખ આસપાસ થશે. ખર્ચના દૈનિક દાતાઓ મળી રહ્યા છે. ૪૫ દિવસના ખર્ચની મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ જવાબદારી ઉઠાવી છે. જેના માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા માધ્‍યમ બન્‍યા છે.

 

(3:26 pm IST)