Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉનની અસરઃ ઉબર પછી ઓલામ પણ છટણીનુ એલાન, ૧૪૦૦ કર્મચારીઓની નોકરી ગઇ

દેશમાં એપ આધારિત ટેકસી સેવા આપનારી કંપની ઓલામે  પણ છટણીનું એલાન કરતા ૧૪૦૦ કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનુ કહેવુ છે કે લોકડાઉન દરમ્યાન એમની કમાણીમાં મોટી ઘટ આવી છે.

પોતાના કર્મચારીઓને મોકલાવેલ એક ઇમેલમાં ઓલાના સીઇઓ ભાવેશ અગ્રાવાલએ કહ્યુ મહામારીને કારણ છેલ્લા બે મહિનામા કંપનીની બધી સેવાઓથી આમદની ગંભીર રીતે ઘટી છે જેને લઇ આ નિર્ણય લીધો છે કંપની બુરી રીતે ખોટમા ચાલે છે. છૂટા થનાર પ્રત્યેક કર્મચારીને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે.

 

(12:00 am IST)