Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગ્રાહક બની ગયેલ પત્રકારઃ સેકસ રેકેટ ઉજાગર કરવામાં મહિલા આયોગની મદદ

દિલ્હી મહિલા આયોગએ બતાવ્યુ કે એમણે રોહીણી વિસ્તારના એક મોલના સ્પામાં ચાલી રહેલ એક સેકસ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આયોગએ બતાવ્યું કે એક પત્રકારએ આની સુચના આપી હતી. જે એક ગ્રાહક બની ત્યાં ગયા હતા અને એને અલગ અલગ રેટ પર છોકરીઓની ઓફર મળેલી અને પુરી ઘટના રેકોર્ડ પણ કરી હતી.

 

(11:44 pm IST)