Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સ્થાનિય લોકો માટે ૬ મહિના પછી ખુલ્યું રોહતાંગ પાસ

         સીમા સડક સંગઠનએ સોમવારના લાહોલ અને સ્પતિના સ્થાનિય નિવાસીઓ અને નાના વાહનો માટે રોહતાંગ પાસને લગભગ ૬ મહિના પછી બીજી વખત ખોલ્યો. કુલ્લુેના ઉપ ઉચ્ચાયૂકત યુનુસએ કહ્યું  ક્ષેત્રમાં પાર્કિગ, શૌચાલય, ફ્રુટ આઉટલેટ અને ડસ્ટબિન સહીત આધારભૂત સુવિધાઓ પર ચાલુ કામને કારણ પર્યટકોને રોહતાંગ પાસ જોવા માટે થોડો ઇન્તજાર કરવો પડયો.

(12:01 am IST)