Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

નેપાળી શખ્સએ ર૪ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી બનાવ્યો રેકોર્ડઃ એક વખત હજુ સર કરવાની ઇચ્છા

         નેપાળના ૪૯ વર્ષીય કમી રીતા શેરપાએ દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને  ર૪ વખત સર કરવાનો રેકોર્ડ બનાવી લીધો છે. અને રિટાયર થવા પહેલા તે એક વખત હજુ આ શિખર ચઢવા માગે છે. તે ગયા અઠવાડિયે બે વખત એવરેસ્ટ ચઢી ચુકયો છે. આ પહેલા બે શેરપાઓએ ર૧ વખત એવરેસ્ટ સર કર્યુ હતુ.

(10:49 pm IST)