Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પૂણ્યતીથિ : પરિવારે આપી શ્રધ્ધાંજલી

આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી પૂણ્યતીથી છે : આ પ્રસંગે ગાંધી પરિવારે તેમને શ્રધ્ધાંજલિ અર્પી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે સવારે વીર ભૂમિ પહોંચ્યા હતા : પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ પરિવાર સાથે હાજર હતા : પીએમ મોદીએ પણ ટ્વીટ કરી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પી હતી

(1:39 pm IST)