Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

દિલ્લીના સિગ્નેચર બ્રિજની ધાતુની કેબલ છાતીમા ઘૂસવાથી બાઇકસવારનુ મૃત્યુ

નવી દિલ્હી : દિલ્લીના સિગ્નેચર બ્રીજ પર ગુરુવાર સવારના એક ધાતુની કેબલ છાતીમાં ઘુસવાથી રપ વર્ષના બાઇક સવારનુ મૃત્યુ થયુ અને બાઇક સવારનુ શબ લોકોએ ડીવાઇડર પાસે પડેલુ મળ્યુ બતાવવામા  આવી રહ્યુ છે કે આ ધાતુની કેબલ બ્રિજથી તુટી ગયેલ હતી. પોલીસએ લાપરવાહીના કારણે મોતનો મામલો દાખલ કર્યો છે.

(1:16 pm IST)