Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ઉત્તરપ્રદેશમાં ભયંકર બસ દુર્ઘટનામાં 7નાં કરૂણ મોત: 34ને ઇજા : આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બની ગોઝારી ઘટના

નવી દિલ્‍હી :   ઉત્તરપ્રદેશમાં મૈનપુરીની પાસે આગરા લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાતે ભીષણ રોડ દુર્ઘટના થઇ છે. મૈનપુરી જિલ્લાનાં કરહલ પોલીસ ક્ષેત્રથી વારાણસી જઇ રહેલી એક ખાનગી બસ અનિયંત્રિત થઇને એક ટ્રકની સાથે અથડાઇ ગઇ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યારે 7 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. હાલ દરેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ઉત્તરપ્રદેશમાં મૈનપુરીની પાસે આગરા લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાતે ભીષણ રોડ દુર્ઘટના થઇ છે. મૈનપુરી જિલ્લાનાં કરહલ પોલીસ ક્ષેત્રથી વારાણસી જઇ રહેલી એક ખાનગી બસ અનિયંત્રિત થઇને એક ટ્રકની સાથે અથડાઇ ગઇ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યારે 7 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. હાલ દરેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

ઉત્તરપ્રદેશમાં મૈનપુરીની પાસે આગરા લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાતે ભીષણ રોડ દુર્ઘટના થઇ છે. મૈનપુરી જિલ્લાનાં કરહલ પોલીસ ક્ષેત્રથી વારાણસી જઇ રહેલી એક ખાનગી બસ અનિયંત્રિત થઇને એક ટ્રકની સાથે અથડાઇ ગઇ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યારે 7 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. હાલ દરેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

આ ઘટનાની સૂચના મળતાની સાથે એસપી અજય શંકર રાય સહિત ઘણાં પોલીસ સ્ટેશનની ટીમ રાહત કામમાં લાગી ગઇ છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ગંભીર રૂપથી ઘાયલોને સૈફઇ પીજીઆઈ મોકલવામાં આવ્યાં છે. જાણકારી પ્રમાણે દિલ્હી બનારસ ફૂલ સ્પીડમાં જઇ રહેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 લોકોથી વધુ ઘાયલ થયા છે. આ ઘટનાની સૂચના મળતાની સાથે એસપી અજય શંકર રાય સહિત ઘણાં પોલીસ સ્ટેશનની ટીમ રાહત કામમાં લાગી ગઇ છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ગંભીર રૂપથી ઘાયલોને સૈફઇ પીજીઆઈ મોકલવામાં આવ્યાં છે. જાણકારી પ્રમાણે દિલ્હી બનારસ ફૂલ સ્પીડમાં જઇ રહેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 લોકોથી વધુ ઘાયલ થયા છે.

આ ઘટનાની સૂચના મળતાની સાથે એસપી અજય શંકર રાય સહિત ઘણાં પોલીસ સ્ટેશનની ટીમ રાહત કામમાં લાગી ગઇ છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ગંભીર રૂપથી ઘાયલોને સૈફઇ પીજીઆઈ મોકલવામાં આવ્યાં છે. જાણકારી પ્રમાણે દિલ્હી બનારસ ફૂલ સ્પીડમાં જઇ રહેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 લોકોથી વધુ ઘાયલ થયા છે.

હાલ પોલીસે મૃતકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યાં છે. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત બસમાંથી પોલીસ ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે બસનાં સવાર તમામ લોકો બનારસ ફરવા જઇ રહ્યાં હતાં. હાલ પોલીસે મૃતકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યાં છે. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત બસમાંથી પોલીસ ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે બસનાં સવાર તમામ લોકો બનારસ ફરવા જઇ રહ્યાં હતાં.

હાલ પોલીસે મૃતકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યાં છે. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત બસમાંથી પોલીસ ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે બસનાં સવાર તમામ લોકો બનારસ ફરવા જઇ રહ્યાં હતાં.

આ ઘટનની જાણ થતાં મૃતકોનાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ ઘટનની જાણ થતાં મૃતકોનાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(12:08 pm IST)