Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

પંજાબ : પાદરીથી મળેલા ૬.૬ કરોડ લૂંટવાના આરોપી ર એએસઆઇ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

         જલંધર (પંજાબ) માં એક પાદરીના ઘરેથી જપ્ત થયેલ રૂ. ૬.૬પ કરોડની લૂટના આરોપી ર આસીસ્ટન્ટ સબ ઇન્સપેકટર(એએસઆઇ) વિરૂદ્ધ મોહાલીની અદાલતએ ધરપકડ વોરંટ કાઢયું છે. આ પોલીસ કર્મીઓ પર પાદરીના ઘેર થયેલ રેડ પછી પહોંચી જપ્ત થયેલ રકમ જબરદસ્તીથી પોતાની સાથે લઇ જવાનો આરોપ છે આ બંને હાલમાં ફરાર છે.

(12:00 am IST)