Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

યૂપીઃ રર વર્ષ જુનાં સામૂહિક હત્યાકાંડમાં બીજેપી ધારાસભ્યને આજીવન કારાવાસ

હમીરપુર ( ઉત્તરપ્રદેશ) ના એકજ પરિવારના પ લોકોની હત્યા રર વર્ષ જુના મામલામાં અલ્લાહબાદ હાઇકોર્ટએ બીજેપી ધારાસભ્ય અશોકસિંહ ચંદેલ અને ૯ અન્ય લોકોને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.  અરજી કર્તા રાજીવ શુકલા અનુસાર સાંકડી સડકથી કાર કાઢવાને લઇ થયેલ ઝગડા પછી એમના પરિજનની હત્યા કરવામાં આવી હતી.

(12:00 am IST)