Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

બાબૂ બજરંગી, આશારામને પણ ટીકી દેશે પી.એમઃ પ્રજ્ઞાને ઉમેદવારી પર સપાના પ્રહાર

         સાધ્વી પ્રજ્ઞાસિંહ કલુરને ભોપાલથી બીજેપી  ઉમેદવાર બનાવવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને લઇ સપા પ્રવકતા  ધનશ્યામ તિવારીએ કહ્યું છે કે આગલી ટીકીટ બાબુ બજરંગી, આશારામ અને એક રામ રહીમને આપો. એમણે કહ્યું તિહાર જેલ જાવ  આપને આવા ઘણા લોકો મળશે. આ રીતે બીજેપીનો રાષ્ટ્રવાદ દુનિયા અને દેશ જોશ.

(12:00 am IST)