Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

...તો અનેક વન્યપ્રાણીઓના જીવ ઉપર ખતરો

રાજસ્થાનના સુપ્રસિધ્ધ પ્રવાસન સ્થળ કુંભલગઢ ખાતે ગુરૂવારે રાત્રે કોઇ કારણસર ભભૂકેલી આગે જોત-જોતામાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા માલ મથારા, લાટાડા સુધી આજુબાજુમાં અંદાજે ૧૦ થી ૨૦ કિલોમીટર સુધી પ્રસરી  જતા  અભ્યારણ્ય વિસ્તારમાં સ્થિત અનેક વન્ય પ્રાણીઓના જીવન ઉપર મંડરાતો ખતરોઃ શરીર દઝાડતી ગરમી, તેજ પવનને લીધે વનવિભાગને આગ બુઝાવવામાં પરેશાની થઇ રહહી હોવાની પણ ચર્ચા, વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યાનુસાર કુંભલગઢ ખાતે સૂર્ય મંદિર, ભૂતમથારા પાસેથી લાગેલી આગે આગળ વધતી-વધતી છેક ગદા હેરી, ગાંછાવેરી, ખેજડીવેરા સહિતના વિસ્તારો ઘેરી લીધા હોવાથી ચિંતાનું મોજ

(3:46 pm IST)