Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

23 મીથી રક્ષામંત્રી નિર્મલા સિતારમણ ત્રણ દિવસની ચીનની યાત્રાએ

 

નવી દિલ્હી ;રક્ષામંત્રી નિર્મલા સિતારામણ શંઘાઇ સહોયોગ સંગઠન (એસસીઓ 0ના આગામી શિખર સંમેલનની તૈયારીથી સબંધિત એક બેઠકમાં ભાગ લેવા 23 થી 25 એપ્રિલ સુધી ચીનની યાત્રાએ જશે

  અધિકારીઓએ જણાવ્યું હતું કે નિર્મલા સીતારામણ કેટલાય ચીની નેતાઓએ સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવી શકયતા છે

  આઠ સદસ્યોવાળી એસસીઓનું વાર્ષિક સંમેલન જૂનમાં ચીનના કિંગદાઓ શહેરમાં યોજાશે વડાપ્રધાન મોદી સંમેલનમાં ભાગ લેશે તેવી ધારણા છે

(9:21 am IST)