Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

છતીસગઢ સુકમામાં સુરક્ષાબળો અને નકસલીઓ વચ્‍ચે ભયંકર અથડામણઃ છ જવાન ગંભીર રીતે ઘાયલ

           છતીસગઢના સુકમામાં સુરક્ષાબળો અને નકસલીઓ વચ્‍ચે ભયંકર અથડામણ થઇ આ અથડામણમાં છ જવાનોને ગંભીર ઇજા થઇ છે.

            જાણકારી પ્રમાણે આ અથડામણ ચિંતાગુફા થાણા ક્ષેત્રમાં થઇ છે એસટીએફના જવાન સુકમાના મિનપા વિસ્‍તારમાં સચિંગ પર નીકળ્‍યા હતા.  ત્‍યારે અથડામણ થઇ. ઘાયલ જવાનોની સંખ્‍યા વધવાની આશંકા છે.

(10:23 pm IST)