Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમેરિકાનું જે,એફ,કેનેડી એરપોર્ટ કંટ્રોલ ટાવર બંધ : તમામ ફલાઇટો ડાયવર્ટ કરી

યુએસએ જે,એફ,કેનેડી એરપોર્ટના ટેક્નિશયનને કોરોના પોઝીટીવ ટેસ્ટ આવતા કામચલાઉ રીતે જે,એફ,ઇન્ટરનેશનલ એરપોર્ટ કંટ્રોલ ટાવર ) એટીસી ) બંધ કરી દેવાયો છે તમામ ફ્લાઇટો ડાયવર્ટ કરાયેલ છે

(12:00 am IST)