Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રાજસ્‍થાનના પૂર્વ મુખ્‍યમંત્રી વસુંધરા રાજે અને તેમના પુત્રએ ખુદને કર્યા કવારંટાઇનઃ સિંગર કનિકાની પાર્ટીમા થયા હતા સામેલ

રાજસ્‍થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ટવિટ કરી કહ્યું કે લખનૌમા રહેતા મારા પુત્ર દુષ્‍યંત અને એમના સાસરીયાવાળાઓ સાથે રાત્રીના ભોજનમાં ભાગ લીધો હતો.

કનિકા જે દુર્ભાગ્‍યવશ પોઝીટીવ આવી છે તે પણ એક મહેમાન હતી. સાવધાની માટે મારા પુત્ર અને મે તરત જ ખુદને કવારંટાઇન કર્યા છે. અમે બધા આવશ્‍યક સાવધાની વરતી રહ્યા છીએ.

(12:00 am IST)