Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

google પણ હોળીના રંગમાં રંગાયું :બનાવ્યું ડુડલ :કહ્યું -Happy Holi

 

ગૂગલે  હોળીના તહેવાર પર Doodle બનાવ્યું છે. ડૂડલમાં અનેક રંગ જોવા મળ્યા હતા કોઈ ધૂળેટી રમી રહ્યું છે તો કોઈ પકવાન ખાઈ રહ્યું છે. હોળીનો તહેવાર અનિષ્ઠ પર ભલાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે.

   મથુરા અને વૃંદાવનમાં તહેવાર એક સપ્તાહ પહેલાથી ઉજવવામાં આવે છે. તહેવારમાં લોકો એક-બીજાને રંગ લગાવીને ઉજવણી કરે છે.

   જે રીતે ભારતના અનેક રાજ્યોમાં હોળી ઉજવવામાં આવે છે એવી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ડોલ જાત્રા તહેવાર ઉજવવામાં આવે છે

(1:08 am IST)