Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

મથુરાથી હેમામાલિની રિપીટ :સાક્ષી મહારાજને ઉન્નાવથી ફરી ટિકિટ ! : મનોજસિંહા ગાઝીપુરથી અને બરેલીથી સંતોષકુમાર ગંગવાર લડશે

લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. યાદીમાં ઉત્તર પ્રદેશના 28  ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 28 ઉમેદવારોમાં પહેલેથી સાંસદ રહેલા લોકોની ટીકિટ કાપી નાખવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાંથી ભાજપના ઉમેદવારોની નામાવલી

વારાણસી

નરેન્દ્રભાઈ  મોદી

લખનઉ

રાજનાથ સિંહ

અમેઠી

સ્મૃતિ ઈરાની

મુઝફ્ફરનગર

સંજીવ બાલ્યાન

ગાજિયાબાદ

વીકે સિંહ

ગૌતમબુદ્ધનગર

મહેશ શર્મા

મથુરા

હેમામાલિની

આગ્રા

એસપી સિંહ બધેલ

ઉન્નાવ

સાક્ષી મહારાજ

બાગપત

સત્યપાલસિંહ

મેરઠ

રાજેન્દ્ર અગ્રવાલ

અલીગઢ

સતીષ ગૌતમ

એટા

રાજવીર સિંહ

ગાજીપુર

મનોજ સિન્હા

હરદોઈ

જયપ્રકાશ રાવત

મુરાદાબાદ

કુંવર સર્વેશસિંહ

ફતેહપુર સિકરી

રાજકુમાર ચહલ

બદાયૂં

સંગમિત્રા મૌર્ય

સહારનપુર

રાઘવ લખનપાલ

બિજનૌર

કુંવર ભારતેન્દ્ર સિંહ

અમરોહા

કુંવર સિંહ તંવર

આંવલા

ધર્મેન્દ્ર કુમાર

બરેલી

સંતોષકુમાર ગંગવાર

શાહજહાંપુર (એસસી)

અરૂણ સાગર

લખીમપુર ખીરી

અજયકુમાર મિશ્રા

સીતાપુર

રાજેશ વર્મા

હરદોઈ (એસસી)

જયપ્રકાશ રાવત

મિશ્ચિખ

અશોક રાવત

મોહનલાલગંજ (એસસી)

કૌશલ કિશોર

 

(11:17 pm IST)