Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ફેબ્રુઆરીમાં પ૩ મહિનામાં સૌથી ઓછી વધી ઘરેલુ વિમાન યાત્રીઓની સંખ્યા

વિમાન નિયામક ડીજીસીએ  દ્વારા રજુ થયેલ આંકડાઓ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘરેલું હવાઇ યાત્રીઓની સંખ્યા પ.૬ર ટકા વધી જે પાછલા પ૩ મહિનામાં સૌથી ઓછી છે. આ પહેલા જુલાઇ ર૦૧૪ મા આ વૃદ્ધિ ૭.૧૯ ટકા હતી ફેબ્રુઆરી ર૦૧૯ માં ઘરેલું હવાઇયાત્રીઓની સંખ્યા ૧.૧૩ કરોડ રહી જયારે એક વર્ષ પહેલા આજ માસમાં આ સંખ્યા ૧.૦૭ કરોડ હતી.

(10:30 pm IST)