Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

કર્ણાટકના વિદ્યાર્થીએ અર્થશાસ્ત્રના પેપરમાં લખ્યું:કેવી રીતે રમીએે પબજીઃ થયો નાપાસ

કર્ણાટકનો એક વિદ્યાર્થી પ્રથમ વર્ષની પ્રી-યુનિવર્સિટી પરીક્ષામાં અર્થશાસ્ત્રની ઉતર પુસ્તિકામા ફકત આ લખીને આવ્યો કે પબજી ગેમ કેવી રીતે રમવામા આવે છે. અને તે નાપાસ થયો રીપોર્ટ પ્રમાણે ગયા વર્ષે આ વિદ્યાર્થીએ એસએસએલસી પરીક્ષા ડીસ્ટીંકશનથી પાસ કરી હતી. પણ રમતની આદતને કારણે આ વર્ષે બરાબર અભ્યાસ ન કરી શકયો.

(10:28 pm IST)