Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અયોધ્યા જમીન વિવાદના હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો સાથે હોળી રમ્યા

બાબરી મસ્જિદ રામજન્મ ભૂમિ મામલામંા પક્ષકાર મહંત ધર્મદાસ અને ઇકબાલ અંસારીએ બુધવારના અયોધ્યા (ઉતરપ્રદેશ) માં સાથે હોળી રમ્યા અને એમની સાથે અન્ય લોકો પણ હતા. સુપ્રીમ કોર્ટએ આ વિવાદને સુલઝાવવા માટે ૮ માર્ચના ત્રણ  સદસ્યોની કમિટીની ગઠન કર્યુ હતુ. જેન ૧૩ માર્ચના અયોધ્યાની મુલાકાત કરેલી.

(10:09 pm IST)