Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દિલ્હીમાં ઘરે ઘરે રાશનની ચીજો પહોંચતી કરવાની કેજરીવાલની મહત્વની દરખાસ્ત ગવર્નરે ઠેબે ઉડાડી

રાશનની ચીજો ઘરે ઘરે પહોંચાડવાની કેજરીવાલની દરખાસ્ત દિલ્હીના લેફટનન્ટ જનરલે ફગાવી દીધી : કેજરીવાલ દુઃખ દુઃખી ! હ્યું કે નિર્ણય લેતા પહેલા મળવા માટેની મારી વિનંતી પણ સ્વિકારી નહિ : સામાન્ય રાજકારણ માટે આવી મહત્વની દરખાસ્તનો ભોગ લેવાયો તેથી ખૂબ દુઃખી છું.

(4:25 pm IST)