Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મમ્મીનું માથું વાઢી નાખીને દીકરો પહોંચ્યો પોલીસ-સ્ટેશન

ચેન્નાઇ તા.ર૧ : તામિલનાડુમાં પુદુકોટ્ટઇ જિલ્લામાં ૩૦ વર્ષનો એક યુવાન રવિવારે બપોરે એક મહિલાના માથા સાથે કરમ્બાકુડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો  ત્યારે પોલીસ દંગ રહી ગઇ હતી. પોલીસે આનંદ નામના આ યુવાનની ધરપકડ કરી છે. પોલીસ આ વિશે કહયું હતું કે, આનંદ તેની મા રાનીની હત્યા કરી હતી. તેમની વચ્ચે સંપત્તિાના મુદ્દે સવારે ઝઘડો થયો હતો અને તેથી તેણે ધારદાર હથિયારથી તેની હત્યા કરી હતી. રાની તેના પતિના હત્યા સંબંધી કેસમાં દસ વર્ષ પહેલા જેલમાંથી છુટી હતી.

(3:59 pm IST)