Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કોઇનો 'ડર' જ નથી કે શું ?...એક સાથે ચાર બાળકોને ઉઘાડા શરીરે પાક લણાવ્યો'ને ઉપરથી મારપીટનો વિડીયો પણ કરી દીધો વાયરલ

રાજસ્થાનના બિકાનેર જિલ્લાના કોલાયત તાબેના મોટાવતાં ગામના ગણેશસિંહ, પપ્પુરામ અને ગંગાપુરાના ગણપતરામે ૯,૧૦,૧૧ અને ૧૨ વર્ષના ચાર બાળકોને બળજબરીપૂર્વક  કપડા કઢાવી ઉઘાડા શરીરે ખેતરમાં સુરજમુખીનો પાક લણાવ્યા બાદ પણ સંતોષ નહિ થતા અઢી કિલોમીટર સુધી તમામને માર મારવાનું ચાલુ રાખ્યું: પોતાના ખેતરે ધ્યાન રાખવા ગયેલા ચારેય બાળકોએ શેઢમ પાડોશીઓનું કહયુ નહિ કરતા ગુજારાયો ત્રાસ, જાણે કોઇની બીક ન હોય એમ મારપીટનો વિડીયો ઉતારી વાયરલ પણ કરી દીધોઃ ભોગ બનનારના પરિવારજનોએ ગજનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ વધી આગળ.

(3:53 pm IST)