Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

કયા આધાર પર અખિલેશએ યુપીની અડધી સીટ બસપાને આપી

સપા સરંક્ષક મુલાયમસિંહ યાદવએ કહ્યુ છે કે ખ્યાલ નથી કયા આધાર પર પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ બસપાને લોકસભા ચૂંટણી માટે  અડધી સીટ આપવા રાજી થયા. એમણે કહ્યુ કે પાર્ટીના લોકો જ પાર્ટીને ખત્મ કરે છે. મુલાયમે કહ્યુ બીજેપી અત્યારે મજબૂત સ્થિતિમા છે. અને સપા પીછડ રહી છે.

(11:57 pm IST)