Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત રોકડ ભંડારમા રૂ. ૧ર૦૦૦ કરોડ

રક્ષા ક્ષેત્ર માટે ઉપકરણ બનાવવાવાળી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટીકસ  લીમીટેડ  (એચએએલ) ના નાણા નિર્દેશક સી.બી. અનંતકૃષ્ણનએ કહ્યુ છે કે અમારો રોકડ ભંડાર અને અધિશેષ રૂ. ૧ર૦૦૦ કરોડ છે. અને લાભમા વધારો થયો છે. અનંતકૃષ્ણનએ આગળ કહ્યું કે કંપનીની નાણાકીય સ્થિતિ સ્થિર અને મજબૂત છે.

(10:05 pm IST)