Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

દિલ્હીના આપના 20 ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાના મામલે ધારાસભ્યોના વકીલની દલીલ પૂર્ણ : હવે ચૂંટણી પંચ પોતાનો પક્ષ રાખશે

નવી દિલ્હી:આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાના વિરુદ્ધમાં દાખલ થયેલી અરજી પર ધારાસભયોના વકીલે પોતાની દલીલ પુરી કરી છે હવે ચૂંટણી પંચ સમગ્ર મામલે પોતાનો પક્ષ રાખશે.

(9:03 am IST)