Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કોરોના વેકસીન બનાવતી સિરમ ઇન્સ્ટિટયૂટ ખાતે રાત્રે ફરી વિનાશક આગ ફાટી નીકળી છે

પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ, કે જ્યાં "કોવીશિલ્ડ" કોરોના વેક્સિન મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહી છે ત્યાં આજે સાંજે ફાટી નીકળેલી આગમાં ૫ના મૃત્યુ થયા પછી અત્યારે  રાત્રે  ફરીથી આગ ફાટી નિકળ્યાનું એનડીટીવીએ જાહેર કર્યું છે.ઓક્સફર્ડ યુનિવર્સીટી અને અસ્ટ્રાઝેનીકા કંપની દ્વારા આ વેકસીન ડેવલપ કરવામાં આવી છે.

(8:37 pm IST)