Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

નવા કૃષિ કાનૂનો રદ કરાવવા માટે ખેડૂતો મક્કમ: દોઢ વર્ષ કાનૂનનો અમલ મુલત્વી રાખવાની વાત ફગાવી દીધી

નવી દિલ્હી : ખેડૂત નેતાઓએ જાહેર કર્યું છે કે નવા ખેડૂત કાયદાઓ સદંતર રદ કરો એ જ અમારી માગણી છે.. મોદી સરકાર દ્વારા આવતા દોઢ વર્ષ સુધી નવા ખેડૂત કાયદાઓનો અમલ સસ્પેન્ડ કરવા માટે થયેલી ઓફર પણ ખેડૂતોએ આજે ફગાવી દીધી છે તેમણે આ નવા ખેડૂત કાયદાઓ સદંતર રદ થાય તેવી માગણી પકડી રાખે છે.

(8:34 pm IST)
  • કોરોના વેક્સીન લેવાનો અનુભવ કેવો રહ્યો ? : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના નાગરિકો સાથે આવતીકાલ શુક્રવારે વિડિઓ કોન્ફરન્સથી વાતચીત કરશે access_time 6:17 pm IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં થઈ વધુ સુનાવણી : કાલે સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતા કરશે રજૂઆત : કોંગ્રેસના રાઉત દ્વારા વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં સુનાવણી : નરેન્દ્ર રાઉતના વકીલ કપિલ સિબ્બલ છે access_time 6:38 pm IST