Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ટૂંક સમયમાં સો ટકા મુસાફરોની કેપેસીટી સાથે વિમાનો ઉડતા થઈ જશે: ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન પણ તે જ રીતે કાર્યરત બનશે

ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર ઘર આંગણેની એરલાઇન્સોને સો ટકા મુસાફરોની કેપેસીટી સાથે ઉડ્ડયનની મંજૂરી આપશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં કોઈપણ સમયે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટોને પણ આવી જ મંજૂરી આપવામાં આવશે તેમ જાણવા મળે છે.

(11:47 am IST)