Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

યુપીમાં દસ વર્ષના બાળકનું અપહરણ કરી ક્રૂર હત્યા

ઉત્તર પ્રદેશના કાસગંજમાં દસ વર્ષના લોકેશ નામના બાળકને ત્રણ દિવસ પહેલા ઉપાડી જવામાં આવેલ. અપહરણ કરનારાઓએ ૪૦ લાખ રૂપિયા માંગ્યા હતા અને ગઇકાલે મોડી રાત્રે આ બાળકની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી. યુપી પોલીસ કંઈ જ મદદ કરી શકી નહીં અને કુટુંબમાં કાળો કલ્પાંત મચી ગયો છે. યુપીમાં ગુંડા માફિયાઓ બેફામ બન્યા છે.

(11:13 am IST)