Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સીબીઆઇ અધિકારી બસ્સીએ પોતાના ટ્રાન્સફર આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો

સીબીઆઇના અંતરીમ નિદેશક એમ. નાગેશ્વર રાવા દ્વારા  કરવામાં આવેલ બદલીને સીબીઆઇ અધિકારી એ.કે.બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકયો છે. બીજી વખત  અંતરીમ નિર્દેશક બનાવવામા આવ્યા પછી  રાવએ ૧૦ જાન્યુઆરીના પૂર્વ નિદેશક આલોક વર્મા દ્વારા કરેલ બધી ટ્રાન્સફર  પોસ્ટીંગના નિર્ણને રદ કરતા બસ્સીને  પોર્ટબ્લેયર મોકલવાનો આદેશ કર્યા હતો.

(10:14 pm IST)