Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કુંભમાં બીજુ શાહી સ્નાનઃ લાખો ભાવિકોએ લગાવી પુણ્યની ડુબકી

પ્રયાગમાં ચાલી રહેલ કુંભ મેળામાં આજે પોષી પુનમ નિમિતે બીજુ શાહી સ્નાન યોજાયુ હતુ. જેમા સવારથી જ દેશ-વિદેશના ભાવિકોએ પવિત્ર સંગમમાં ડુબકી લગાવી હતી. આજે લાખો ભાવિકોએ આ શાહી સ્નાનનો લાભ લીધો છે. કુંભ મેળા દરમિયાન લગભગ ૧૨ કરોડ શ્રધ્ધાળુઓ ઉમટે તેવી શકયતા છે. (૪૦.૫)

(3:43 pm IST)