Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ચિરાગ પાસવાનને ઝટકો

પક્ષના એક માત્ર ધારાસભ્ય જેડીયુમાં જોડાઇ ગયા

પટણા, તા.૭: ચિરાગ પાસવાનના પક્ષના એક માત્ર ધારાસભ્ય રાજકુમાર સિંહે નીતીશના પક્ષ જેડીયુમાં જોડાવાનો નિર્ણય કરતા ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગ્યો છે.

(3:29 pm IST)