Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પહાડી પ્રદેશમાં બરફવર્ષાઃ ગાડીઓ પણ બરફથી ઢંકાઇ

હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહયો છે લાહોલ-સ્પીતી જીલ્લામાં થયેલ બરફવર્ષા બાદ પહાડો અને માર્ગો ઉપર બરફની ચાદર છવાઇ ગઇ છે. વાહનો પણ બરફથી ઢંકાઇ ગયેલા જોવા મળે છે.

(12:39 pm IST)