Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભયંકર સ્થિતિ : કોરોના કાબૂમાં આવતો નથી : ૨૪ કલાકમાં ૫૫ હજારથી વધુ નવા કેસ

પુણેમાં ૧૨,૨૧૩ નવા કોરોના કેસ નોંધાયા, મુંબઈમાં ૧૦,૦૩૦, થાણેમાં ૬૩૪૫ અને નાગપુરમાં ૪૨૧૦ નવા કોરોના કેસ : દેશના બીજા રાજ્યોમાં પણ વિજળીક ઝડપે કોરોના વધતો જાય છે : છત્તીસગઢમાં આંકડો ૧૦ હજારે (૯૯૨૧) પહોંચ્યો : કર્ણાટકમાં ૬૧૫૦ : યુપીમાં ૫૮૯૫ : દિલ્હીમાં ૫૧૦૦ : કર્ણાટકમાં એકલા બેંગ્લોરમાં ૪૨૬૬ કેસ, રાફડો ફાટ્યો : ગુજરાતમાં ૩૨૮૦ : કેરળમાં ૩૫૦૨ અને તામિલનાડુમાં ૩૬૪૫ તથા મધ્યપ્રદેશમાં ૩૭૨૨ નવા કેસ થયા : પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ૨૦૦૦ થી ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા : આંધ્રમાં ૧૯૪૧ : તેલંગાણા ૧૪૯૮ : ચેન્નાઈ ૧૩૦૩ : ઝારખંડમાં ૧૨૬૪ : યુપીના લખનઉમાં ૧૧૮૮ : બિહારમાં ૧૦૮૦ : ઇન્દોર ૮૦૫ૅં ગુજરાતના અમદાવાદમાં ૭૯૮ : સુરતમાં ૬૧૫ : રાજકોટ ૩૨૧ અને વડોદરા ૨૧૮ કેસ નોંધાયા છે : ભોપાલમાં આંકડો ૫૮૨એ પહોંચ્યો છે : કોલકાતામાં પણ આંકડો ૫૮૨ થયો છે : જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ કેસ વધવા લાગ્યા છે અને ૫૬૧ નવા કોરોના કેસ આજ સવાર સુધીમાં નોંધાયા છે : હિમાચલ પ્રદેશમાં ૪૨૮ : જયપુરમાં ૪૧૩ : ગોવામાં ૩૮૭: પુદુચેરીમાં ૨૩૭ અને આસામમાં ૯૨ નવા કેસ થયા..

મહારાષ્ટ્ર     :  ૫૫,૪૬૯

પુણે          :  ૧૨,૨૧૩

મુંબઈ        :  ૧૦,૦૩૦

છત્તીસગઢ    :  ૯,૯૨૧

થાણે         :  ૬,૩૪૫

કર્ણાટક       :  ૬,૧૫૦

ઉત્તરપ્રદેશ   :  ૫,૮૯૫

દિલ્હી         :  ૫,૧૦૦

બેંગ્લોર       :  ૪,૨૬૬

નાગપુર      :  ૪,૨૧૦

મધ્યપ્રદેશ   :  ૩,૭૨૨

તામિલનાડુ   :  ૩,૬૪૫

કેરળ         :  ૩,૫૦૨

ગુજરાત      :  ૩,૨૮૦

પંજાબ        :  ૨,૯૦૫

રાજસ્થાન    :  ૨,૨૩૬

હરિયાણા     :  ૨,૦૯૯

પ. બંગાળ    :  ૨,૦૫૮

આંધ્રપ્રદેશ    :  ૧,૯૪૧

તેલંગણા     :  ૧,૪૯૮

ચેન્નાઈ       :  ૧,૩૦૩

ઝારખંડ       :  ૧,૨૬૪

લખનૌ       :  ૧,૧૮૮

બિહાર        :  ૧,૦૮૦

ઈન્દોર       :  ૮૦૫

અમદાવાદ   :  ૭૯૮

ઉત્તરાખંડ     :  ૭૯૧

સુરત         :  ૬૧૫

ગુડગાંવ      :  ૬૦૫

ઓડીશા      :  ૫૮૮

ભોપાલ       :  ૫૮૨

કોલકતા      :  ૫૮૨

જમ્મુ કાશ્મીર :  ૫૬૧

હિમાચલ પ્રદેશ  :        ૪૨૮

જયપુર       :  ૪૧૩

ગોવા         :  ૩૮૭

રાજકોટ      :  ૩૨૧

ચંદીગઢ      :  ૩૧૯

હૈદ્રાબાદ      :  ૩૧૩

પુડ્ડુચેરી       :  ૨૩૭

વડોદરા      :  ૨૧૮

આસામ      :  ૯૨

ન્યુઝ ફર્સ્ટ

કોરોનાએ હદ વળોટી નાખી

સવા લાખ આસપાસ નવા કેસો પહોંચવા આવ્યા : બ્રાઝિલમાં ફરી આંકડો વધ્યો, ૮૨,૮૬૯એ પહોંચ્યો : અમેરિકામાં પણ કોરોના કેસ વધવા લાગ્યા ૫૮,૯૮૦

૨૪ કલાકમાં કોરોના કેસ જર્મનીમાં ૯૬૦૦ : રશિયામાં ૮૩૨૮: ફ્રાન્સમાં ૮૦૪૫ : ઇટલીમાં ૭૭૬૭ : કેનેડામાં ૪૨૩૯ : ઇંગ્લેન્ડમાં આંકડો ખૂબ જ કાબૂમાં ૨૩૭૯, લોકડાઉનમાં મોટી છૂટછાટની તૈયારી : જાપાનમાં ૨૨૨૦ : યુનાઇટેડ આરબ અમીરાત/દુબઈમાં થોડા કોરોના કેસ ઘટ્યા ૧૯૮૮ : સાઉદી અરેબિયામાં ૭૯૨ : ચીન ૨૪ : હોંગકોંગ ૭ અને ઓસ્ટ્રેલિયા ૭ નવા કેસ નોંધાયા : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦ નવા મૃત્યુ : ૫૯૮૫૬ સાજા થયા

ભારત           :   ૧,૧૫,૭૩૬ નવા કેસો

બ્રાઝીલ         :   ૮૨,૮૬૯ નવા કેસો

અમેરીકા        :   ૫૮,૯૮૦ નવા કેસો

જર્મની          :   ૯,૬૦૦ નવા કેસો

રશિયા          :   ૮,૩૨૮ નવા કેસો

ફ્રાન્સ            :   ૮,૦૪૫ નવા કેસો

ઈટલી           :   ૭,૭૬૭ નવા કેસો

કેનેડા           :   ૪,૨૩૯ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૨,૩૭૯ નવા કેસો

જાપાન          :   ૨,૨૨૦ નવા કેસો

યુએઈ           :   ૧,૯૮૮ નવા કેસો

બેલ્જીયમ       :   ૧,૯૬૮ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૭૯૨ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૬૬૮ નવા કેસો

ચીન            :   ૨૪ નવા કેસ

હોંગકોંગ        :   ૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૭ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૧૬ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૧,૧૫,૭૩૬ કેસો

નવા મૃત્યુ     :     ૬૩૦

સાજા થયા     :     ૫૯,૮૫૬

કુલ કોરોના કેસો     :   ૧,૨૮,૦૧,૭૮૫

એકટીવ કેસો   :     ૮,૪૩,૪૭૩

કુલ સાજા થયા      :   ૧,૧૭,૯૨,૧૩૫

કુલ મૃત્યુ       :     ૧,૬૬,૧૭૭

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૨,૦૮,૩૨૯

કુલ ટેસ્ટ       :     ૨૫,૧૪,૩૯,૫૯૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૮,૭૦,૭૭,૪૭૪

૨૪ કલાકમાં   :     ૩૩,૩૭,૬૦૧

પેલો ડોઝ      :     ૩૦,૦૮,૦૮૭

બીજો ડોઝ     :     ૩,૨૯,૫૧૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૧૫,૫૭,૧૦૫ કેસો

બ્રાઝીલ     :    ૧,૩૧,૦૬,૦૫૮ કેસો

ભારત       :    ૧,૨૮,૦૧,૭૮૫ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:38 pm IST)