Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નેશનલ હેન્ડલૂમ વિકની ઉજવણીનો પ્રારંભ

આજે ૭ એપ્રિલ થી ૧૪ એપ્રિલ સુધી દેશમાં નેશનલ હેન્ડલૂમ વિકની ઉજવણી શરૂ થઈ છે. જેમાં અલગ અલગ પ્રકારની હેન્ડલૂમની બનાવટો પ્રદર્શિત કરવામાં આવે છે.

(10:54 am IST)