Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સાંજે ૭ વાગે નરેન્દ્રભાઈ દ્વારા પરીક્ષા પે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બુધવારે સાંજે ૭ વાગ્યે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વિડિઓ કૉન્ફરન્સ દ્વારા દેશભરના વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલા૫ કરશે.

(10:50 am IST)