Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજની કેબિનેટ બેઠક ઉપર સૌની મીટ શું નિર્ણય લેવાશે?

ગુજરાત હાઇકોર્ટે આપેલા નિર્દેશ મુજબ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આજે રાજ્યમાં વિકએન્ડ કર્ફ્યું કે મીની લોકડાઉન અંગે નિર્ણય લેવાઈ શકે છે.

(10:47 am IST)