Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

૪ અઠવાડિયા ખૂબ જ કટોકટીભર્યા: મહામારીમાં તીવ્ર વધારો

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, મહામારીની તીવ્રતામાં વધારો થયો છે. કારણ કે, છેલ્લા વર્ષના મુકાબલે કોવિડ -19 ખૂબ જ ઝડપી ગતિમાં પ્રસરી રહ્યો છે. ચાર અઠવાડિયાનો સમયગાળો ખુબજ મુશ્કેલી ભર્યો છે.

(10:46 am IST)