Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મહારાષ્ટ્રમાં કોરોનાને કેમ રોકવો?

આ.....છે નાગપુરના સિતાબુલ્ડી વિસ્તારની તસ્વીર... મહારાષ્ટ્રમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે નાગપુરના આ માર્કેટમાં કોરોનાના નીયમોના ચીંથરેહાલ થયા છે માર્કેટમાં કોરોના કયાં ખોવાય ગયો કોઇને ખબર નથી.....

(3:00 pm IST)