Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઇંગ્‍લેન્‍ડ અને અમેરિકામાં કોરોના કેસોની વધઘટ સતત ચાલુઃ અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૭ હજાર નવા કેસ : જ્‍યારે ઇંગ્‍લેન્‍ડમાં ૧૦ હજાર આસપાસ નવા કેસ નોંધાયા

અમેરીકા     :   ૫૭,૧૯૮ નવા કેસો

બ્રાઝીલ      :   ૨૯,૦૨૬ નવા કેસો

ભારત       :   ૧૪,૧૯૯ નવા કેસો

ઈટલી       :   ૧૩,૪૫૨ નવા કેસો

રશિયા       :   ૧૨,૭૪૨ નવા કેસો

ઈંગ્‍લેન્‍ડ      :   ૯,૮૩૪ નવા કેસો

જર્મની       :   ૬,૦૯૮ નવા કેસો

બેલ્‍જીયમ    :   ૨,૬૪૦ નવા કેસો

કેનેડા        :   ૨,૩૫૧ નવા કેસો

યુએઈ       :   ૨,૨૫૦ નવા કેસો

સાઉથ કોરીયા   :      ૪૧૮ નવા કેસો

સાઉદી અરેબીયા      :       ૩૧૫ નવા કેસો

હોંગકોંગ     :   ૨૦ નવા કેસ

ચીન         :   ૧૧ નવા કેસ

ઓસ્‍ટ્રેલિયા   :   ૩ નવા કેસ

(11:42 am IST)
  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • રાજસ્થાનમાં એક જ પરિવારના ૪નો આપઘાત : રાજસ્થાનના સિકરમાં એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાત access_time 2:42 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,493 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,15,863 થઇ :એક્ટિવ કેસ 1,44,332 થયા: વધુ 13,230 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,10,883 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,498 થયા access_time 1:18 am IST